Browsing Category
Uncategorized
બાયડ તાલુકામાં આવેલ ઝાંઝરી નામના ભોગીયા ધરામાં ત્રણ ડૂબ્યા એકનો બચાવ બેના મોત
દિનેશ પટેલ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ડાભા નજીક વાત્રક નદીના કાંઠે ગંગેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે આ પ્રવાસન ધામ થી બે કિલોમીટર!-->!-->!-->…
ભાંડોત્રા દૂધ મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
વિનોદ ઠાકર દાંતીવાડા
આજરોજ તારીખ 25 5 2024 ને શનિવારના રોજ ભાંડોત્રા દૂધ મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ તેમાં બનાસ ડેરીના જોનલ અધિકારી શ્રી નારણભાઈ તથા વિસ્તરણ અધિકારી આઈડી ચૌધરી તથા રૂટ!-->!-->!-->…
ધાનેરાને એસટી નિગમ દ્વારા મંગળવારે બે બસ ફાળવવામાં આવી હતી.
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા ડેપોને બે નવી બસ ફાળવાઈ,એક બસ સુરત, બીજી જુનાગઢ રૂટ પર દોડશેધાનેરાને એસટી નિગમ દ્વારા મંગળવારે બે બસ ફાળવવામાં આવી હતી. જેમાં એક બસ 19:30 કલાકે ધાનેરાથી ઉપડી!-->!-->!-->…
ધાનેરામાં ફૂડ વિભાગે કેટલીક દુકાનોમાંથી ઘી અને રાયડા તેલના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થ લેબમાં મોકલ્યા
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં ફૂડ વિભાગે કેટલીક દુકાનોમાંથી ઘી અને રાયડા તેલના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થ લેબમાં મોકલ્યા
ધાનેરામાં ફૂડ વિભાગે ઘી અને રાયડા તેલના સેમ્પલ!-->!-->!-->!-->!-->!-->!-->…
ધાનેરાના સામરવાડા પાસે રામદેવડા દર્શને જતા બાઈક સવારોને ગાડી ચાલકે ટક્કર મારી, બેને ઈજા, ગાડીમાંથી…
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના સામરવાડા પાસે દારૂ ભરેલી ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર થઈ રામદેવરા દર્શન કરવા જતા દર્શનાર્થીઓને દારૂ ભરીને!-->!-->!-->…
નેનાવા ચેકપોસ્ટથી રેતી ભરેલા 2 ડમ્પર માલિકોને 3 લાખનો દંડ
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ડીસાથી રાજસ્થાન તરફ બનાસ નદીની રેતી ભરીને મોટા પ્રમાણમાં ડમ્પરો જાઇ રહ્યા છે. 19 જુલાઇની મોડી રાત્રે રોયલ્ટી વગર પસાર થતા બે ડમ્પરોને થરાદ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી!-->!-->!-->…
મહેંદીપૂરા(માહી) ખાતે રોહિત સમાજની વાડીમાં પંચશીલ વેલફર ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ….
કપિલ ચૌહાણ બૌદ્ધિક ભારત પાલનપુર
તારીખ ૩૦/૦૭/૨૦૨૩ ના રોજ મહેંદીપૂરા (માહી) ખાતે રોહિત સમાજની વાડીમાં પંચશીલ વેલફર ટ્રસ્ટ ની સાધારણ સભા યોજાઈ હતી પંચશીલ વેલફર ટ્રસ્ટ વર્ષ ૨૦૧૮ થી આજ દિન સુધી સમાજના!-->!-->!-->…
मांधाता विधायक द्वारा महाशिवपुराण कथा का आयोजन।
छोटू चौहान बौद्धिक भारत खंडवा
ओमकारेश्वर विधायक द्वारा महाशिवपुराण सात दिवसीय कथा का आयोजन रखा गया जिसमें आसपास के सभी गांव की जनता ने आकर भगवान शिव मां पार्वती की कथा बड़े श्रद्धा भाव से श्रवण कर!-->!-->!-->…
आबूरोड़ में ‘नही सहेगा राजस्थान’ अभियान के तहत FIR शिविर आयोजित।
ललित विश्वास बौद्धिक भारत आबूरोड़
आज भाजपा नगरमंडल आबूरोड़ द्वारा मंडल अध्यक्ष भूपेन्द्र सम्बरीया की अध्यक्षता में भाजपा जिलाध्यक्ष सुरेश जी कोठारी एवम नगरपालिका अध्यक्ष मगन दान चारण के सानिध्य में!-->!-->!-->…
બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકા મા રાત્રી દરમિયાન ભારે પવન સાથે વરસાદ
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ગત રાત્રિ એ ધાનેરા મા નોંધાયો 92 મીમી વરસાદ
અત્યારસુધી 151 મીમી વરસાદ ધાનેરા મા નોધાયો
રાત્રી દરમિયાન પડેલા વરસાદ અને ભારે પવન ના કારણે વૃક્ષો પડ્યા સાથે વીજ!-->!-->!-->!-->!-->!-->!-->…