વિનોદ ઠાકર દાંતીવાડા
આજરોજ તારીખ 25 5 2024 ને શનિવારના રોજ ભાંડોત્રા દૂધ મંડળી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ તેમાં બનાસ ડેરીના જોનલ અધિકારી શ્રી નારણભાઈ તથા વિસ્તરણ અધિકારી આઈડી ચૌધરી તથા રૂટ સુપરવાઇઝર ગોવિંદભાઈ હાજર રહેલ મંડળી ની મીટીંગ મળેલ

તેમાં ખેડૂતોનું દૂધ વિશે જાણકારી આપી અને ખેડૂતોને પશુપાલન વિશે કેવી રીતે કરવો તે જાણકારી આપી અને આ વર્ષે જેમાં મંડલીના ભાવ ફેર તરીકે 90 લાખ મળેલ તેનો નફો સાડા આઠ ટકા પ્રમાણે ફાળવેલ છે અને ગામનું કોઈ પણ ડેરી વિશે કંઈ પણ ભૂલ થાય તો અમને જણાવો અને ગામના તમામ દૂધ ઉત્પાદનો હાજર રહ્યા હતા અને મીટીંગ પૂરી થઈ તો આભાર વ્યક્ત કર્યો હતો