Browsing Category
होम
ગરીબોની બેલી સરકાર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ઉજ્વલા યોજના હેઠળ ગરીબ અને મધ્યમ…
ગરીબોની બેલી સરકાર ના સુંદર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ડીસા મામલતદાર એલ જે મકવાણાના માર્ગદર્શન હેઠળ ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની મફતમાં ગેસ કનેક્શન નો વિતરણ કરવામાં આવ્યું હતું!-->…
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને હવન નું…
લાંબુ આયુષ્ય તંદુરસ્ત અને સતત લોકસેવામાં કાર્યરત રહે એ હેતુથી સાઈબાબા મંદિર ડીસા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યુંભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માન્ય વડા!-->…
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવ પીર ના મંદિરે નેજા ચડાવ્યા
ભાદરવો સુદ અને નુમના દિવસે નેજા ચડાવ્યા જેનાલ ગ્રામ જનો દ્વારા નેજા ચડાવવામો આવે છે વષોથી પરમ પરા મુજબ ભાદરવી નુમના દિવસે ગ્રામજનો યુવાનો અને વડીલો અનેઆજુબાજુનાગામડાઓમાંથી ભક્ત જનો દ્વારા ઉપસ્થિત!-->…
ડીસા તાલુકા મોટી આખોલ ગામે
રામદેવ પીર ના મંદિરે હવન યોજાશે
રામદેવ પીર ના મંદિરે હવન યોજાશેડીસા તાલુકા મોટી આખોલ ગામે રામદેવપીર ના મંદિરે ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા અને હવન યોજાયો હમન પુજા માં બેસનાર આખોલ સરપંચ શ્રી ના ભાઈ ધુખ બચુભાઈ ગેમરજી એ હવન માં!-->…
ભીલડી ઠાકોર સેના દ્વારા આયોજી ગણપતિ મહોત્સવનું આજે પાંચ દિવસની પુજા અર્ચના બાદ વિસર્જન કરવામાં…
ભીલડી માં શોભાયાત્રા નીકળી ગણપતિ બાપાની મૂર્તિનું યુવાનો વિસર્જન કરવામાં આવ્યું
ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુંવી.ઓ…ભીલડી ઠાકોર સેના દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન!-->!-->!-->!-->!-->…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે ઉજ્વલા કનેકશનના લાભાર્થીઓ પાસેથી ૩૦૦ રૂ લેવાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે દેશના અનેક સ્થળોએ કાર્યક્રમો રાખી ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે પાલનપુરમાં નગરપાલિકા હોલ પર પણ બ્લડ ડોનેશન કેમ્પ, રસીકરણ કાર્યક્રમ તથા!-->!-->!-->!-->!-->…
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નવ નિયુક્ત મંત્રી પ્રદીપભાઈ પરમાર પાલનપુર પહોંચ્યા
જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર પ્રથમ વખત પાલનપુર પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ!-->!-->!-->!-->!-->…
ભચાઉ કચ્છ ખાતે વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન
જય વિશ્વકર્માભચાઉ કચ્છ ખાતે આજ રોજ તા. 17 સપ્ટેમ્બર ૨૦૨૧ વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ સાંજે 7 :00 વાગ્યે વિશ્વકર્મા દાદાના મંદિરે પુજા અને આરતીનું આયોજન કરેલું હતું જેમાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા!-->…
મજાદર ગામે રામાપીર નો મેળો ભરાયો
મેળામાં શ્રદ્ઘાળુઓ અને માનતા માનેલ લોકો જ હાજર રહ્યા
વડગામ તાલુકાના મજાદર ગામે દર ભાદરવી અગિયારસ ના રોજ રામદેવપીર ના મંદિર ખાતે મેળો ભરાતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને!-->!-->!-->!-->!-->!-->!-->…
છાપી ગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ પર અવિશ્વાસ ની દરખાસ્ત પંચાયત ના સભ્યોની બહુમતી થી મંજૂર કરાઈ
પંચાયત વિસ્તરણ અધિકારી ભરત પટેલ ની અધ્યક્ષતા માં અવિશ્ચાસ ની દરખાસ્ત બહુમતી થી મંજૂર
વડગામ તાલુકાના છાપી પંચાયત માં છેલ્લા ઘણા દિવસો થી જુદી જુદી બાબતે વિવાદાસ્પદ બનેલી જેમાં પંચાયત ના કુલ તેર!-->!-->!-->!-->!-->…