Browsing Category
गुजरात
ધાનેરા બસ સ્ટેન્ડમાં સફાઇ હાથ ધરાઇ
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા એસ.ટી. ડેપોમાં ડેપો મેનેજર સોનલબેન પટેલ અને સુપરવાઇઝર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. તેમજ ડેપો તથા તેના ખુલ્લા પરિસરમાં કચરો નાંખતા!-->!-->!-->…
ભુજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા મહા દિવ્ય ડેરીના સહયોગથી શ્રાવણ માસના પ્રથમ…
રિપોર્ટર - ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભુજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા મહા દિવ્ય ડેરીના સહયોગથી ભુજ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિમિત્તે ધીગેશ્વર મહાદેવ મંદિર!-->!-->!-->…
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના સિદોદરા ગામે થી 5 જુગારીયાઓ ને ઝડપ્યા
રિપોર્ટર - ઉદાભાઈ ડામોર બૌદ્ધિક ભારત મેઘરજ
પકડાયેલા આરોપી માં નો એક આરોપી પોતાના રહેણાંક ઘર ના આંગણામાં જુગાર રમાડી રહ્યા ની LCB ને મળી હતી બાતમી, LCB ની ટીમે સિસોદરા ગામે રહેણાંક ઘર માં રેડ કરી!-->!-->!-->…
ધાનેરા તાલુકાના નેનાવામાં જૈનાચાર્યના સાનિધ્યમાં100 તપસ્વીઓના પારણાં
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં ચાતુર્માસ બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ તેમજ નારોલી વાળા મહારાજ સાહેબ ચારિત્રવિજયજી મહારાજ આદિ!-->!-->!-->…
ધાનેરામાં પોલીસે લાકડાં ભરેલ ટ્રેકટર ઝડપી લીધું
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ઝાડવાઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને આ બાબતે લોકો દ્વારા અવાર-નવાર મામલતદારને રજૂઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં!-->!-->!-->…
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કાયદા અનુસ્નાતક વિભાગ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય…
રિપોર્ટર - ઈકબાલ શાહ એમ ફકીર પાટણ
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સિટી, કાયદા અનુસ્નાતક વિભાગ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉચ્ચ શિક્ષણ, ગુજરાત દ્વારા કન્વેન્શન હોલ ખાતે!-->!-->!-->…
રાજસ્થાન પોલીસે મંડાર વિસ્તારમાંથી 33 જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડ્યા જેમાંથી 28 જેટલા ઈસમો…
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
રાજસ્થાનના મંડાર વિસ્તારના રાજપુરા ગામની હદમાં આવેલ એક ખેતરના ફાર્મ હાઉસ પર રાજસ્થાન પોલીસે દરોડા પાડી ઘરની અંદર ટોકન ઉપર જુગાર રમતા 33 જેવા લોકોને ઝડપી!-->!-->!-->…
વિરમપુર 108 ની ટીમે એમ્બ્યુલન્સ માં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી
રિપોર્ટર મહેશ કે ઠાકોર બૌદ્ધિક ભારત અમીરગઢ
આજ રોજ બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના દર્દી ઉમાબેન લક્ષ્મણભાઇ ખટાણા વિરમપુર ની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી દરમ્યાન સારવાર લઈ રહ્યા હતા!-->!-->!-->…
ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા ની ટીમ દ્વારા બીએસએફ કેમ્પ ધોર ડો…
ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તાર એટલે કે બની વિસ્તાર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ફલક ઉપર કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આખા ભારત ભરમાં વાઈટ રણ ધોરડો ને આપણે!-->!-->!-->…
અમદાવાદના હિંદુ વેપારીને નજીવી બાબતમાં માર માર્યો, મારી નાખવાની ધમકી આપી; બાપ-દીકરા સિદ્દીક અને વસીમ…
રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત અમદાવાદ
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં મેડિકલની દુકાન ચલાવતા એક વેપારીએબે વ્યક્તિઓ વિરુદ્ધ, પાર્કિંગ બાબતે થયેલી તકરારની અદાવત રાખી માર મારવા બદલ ફરિયાદ દાખલ!-->!-->!-->…