Publisher Theme
I’m a gamer, always have been.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના સિદોદરા ગામે થી 5 જુગારીયાઓ ને ઝડપ્યા

0 120

રિપોર્ટર – ઉદાભાઈ ડામોર બૌદ્ધિક ભારત મેઘરજ

પકડાયેલા આરોપી માં નો એક આરોપી પોતાના રહેણાંક ઘર ના આંગણામાં જુગાર રમાડી રહ્યા ની LCB ને મળી હતી બાતમી, LCB ની ટીમે સિસોદરા ગામે રહેણાંક ઘર માં રેડ કરી જુગારીયાઓ ને ઝડપી કાર્યવાહી હાથ ધરી

પકડાયેલા આરોપીઓ
1 સલીમ ખાન હબીબ ખાન બલોચ
2સાજિદ ખાન ઉર્ફે લાલો અયુબ ખાન બલોચ
3અલ્તાફ ભાઈ મુસ્તાક ભાઇ શેખ
4સલીમ ભાઈ યુસુફ ભાઈ કાજી
5મુકેશ ભાઈ ભીખા ભાઇ પટેલ

તમામ રહે સિસોદરા ને જુગાર ધારા હેઠળ ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Leave A Reply

Your email address will not be published.