Browsing Category
गुजरात
થાવરમાં ગૌચરનું દબાણ દૂર કરવા કલેકટરને રજૂઆત
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર ગામના જાગૃત નાગરીકે પોતાના ગામમાં ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરી ખુલ્લી કરાવવા માટે જિલ્લા કલેકટર લેખિત રજૂઆત કરી છે.ધાનેરાના થાવર!-->!-->!-->…
રાજસ્થાનના આરોપીને ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટથી ઝડપ્યો
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામનો પીરાભાઈ મેવાભાઈ રબારી ઉપર બનાસકાંઠા જિલ્લાનાં ડીસા રુલર અને પાટણ તાલુકાનાં વાગડોદ પોલીસ મથકે ગુના દાખલ થયા હતા.!-->!-->!-->…
ધાનેરામાં વરરાજાએ પરણતાં પહેલા કોલેજની પરીક્ષા આપી
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં વરરાજાએ પરણતા પહેલા કોલેજની પરીક્ષા આપી હતી.યુવાનો જીવનમાં શિક્ષણનું મહત્વ સમજી રહ્યા છે. તેનું પ્રેરક ઉદાહરણ ધાનેરાની સૂર્યોદર કોલેજમાં જોવા!-->!-->!-->…
ફરિયાદ: અન્ય યુવતીના મોહમાં પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસમાં પતિ સહિત સાત સામે ફરિયાદ
ધાનેરાપંથકની એક પરિણીતાના પાટણ તાલુકાના ગોલીવાડા ગામે લગ્ન થયા હતા. જ્યાં ગાડી લાવવા માટે પતિને રૂપિયા 5 લાખ!-->!-->!-->!-->!-->…
મજબૂરી: ધાનેરામાં ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરતાં ખેડૂતો માટે ઠંડા પાણી, કેન્ટિન અને છાયડાની…
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
200 ખેડૂતો સવારથી ટ્રેકટરોની ટ્રોલીમાં રાયડાની બોરી ભરી લાઇનમાં લાગે છે
કાળઝાળ ગરમીમાં ખેડૂતો ટેકાના ભાવે રાયડાનું વેચાણ કરવા માટે ધાનેરામાં સામરવાડા ગામ નજીક!-->!-->!-->!-->!-->…
ધાનેરાના બે મિત્રોને મંડાર નજીક વાહને ટક્કર મારતાં મોત નીપજ્યાં
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના બે અલગ-અલગ ગામોના પરિણીત મિત્રોને રાજસ્થાનનાં મંડાર-રેવદર હાઇવે રોડ પર બુધવારે અજાણ્યા વાહને ટક્કર મારતાં બન્ને મિત્રો રોડ ઉપર પટકાતાં માથામાં!-->!-->!-->…
સુરત અને અહમદાબાદ થી ધાનેરાની ડેઇલી ટ્રેન તાત્કાલિક ચાલ કરવામાં આવે
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
સુરતમાં ખુબજ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના લોકો રહે છે. આજે ડીસા ધાનેરા જવું હોય તો 600 અને વાવ થરાદ જવું હોય તો લક્ઝરી બસમાં ઓછામાં ઓછું ભાડું 800 રૂપિયા છે, અને!-->!-->!-->…
નેનાવા ચેકપોસ્ટથી રાજસ્થાનની બસમાંથી 12 કિલો ચાંદી ઝડપાઇ
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસ સ્ટાફે સોમવારે નેનાવા ચેકપોસ્ટ ચેકીંગ દરમિયાન રાજસ્થાન નિગમની બસમાં ડ્રાઇવર પાસેથી 12 કિલો ચાંદી ઝડપી હતી. રૂ.9.88 લાખની ચાંદી જોધપુરના બે શખસોએ!-->!-->!-->…
ધાનેરા પોસ્ટ ઓફિસમાં ટપાલ, પોસ્ટ કવર ઉપર મતદાન જાગૃતિના સિક્કા લગાવાયા
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા સ્વીપ ટીમના સભ્યો સી.આર.સી. ત્રિકમભાઈ પાન્ડે, વશરામભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ દ્વારા ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં, શહેરમાં અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ!-->!-->!-->…
અનાપુરગઢના વેપારીનું અકસ્માતમાં મોત થતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી
બંધ પડેલા ટેન્કર સાથે વેપારીની કાર ટકરાતાં મોત નીપજ્યું હતુ
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના યુવાન વિશાલભાઈ જગમાલભાઈ તેમના મિત્ર સાથે વેપાર ધંધા માટે બિહાર રાજ્યમાં!-->!-->!-->!-->!-->…