નેનાવા ચેકપોસ્ટ ઉપર લક્ઝરી બસમાં 963 ગ્રામ અફીણના રસ સાથે 1 ઝબ્બે
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર શનિવારે પોલીસ દ્વારા વાહન ચેકિંગ સમયે લક્ઝરી બસમાં એક શખ્સ 963 ગ્રામ અફીણના રસ સાથે ઝડપાયો હતો. પોલીસે મોબાઇલ, રોકડ સહિત રૂ.1,02,330નો!-->!-->!-->…