Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠાના ખીમત ગામમાં પોલીસનો દરોડો, ખેતરમાં બનાવેલી ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની 532 બોટલો મળી આવી

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા બનાસકાંઠા એલસીબી પોલીસે ખીમત ગામની સીમમાં પ્રેરણા ઘરની બાજુમાં રોડ ઉપર બનાવેલ પાણી નિકાલના નાળા પર ખેતરની વાડમાં ગેરકાયદેસર દારૂની બોટલો રાખતા પોલીસે રેડ દરમિયાન

ધાનેરા પંથકમાં ટેકાના ભાવથી રાયડાની ખરીદી શરૂ, 28 ખેડૂતોનો 62 હજારનો રાયડો ખરીદાયો

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સોમવારથી રાયડાની ખરીદી શરૂ કરાઇ છે. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ધાનેરા ખરીદ વેચાણ સંઘના ચેરમેન હરદાસભાઈ પટેલ

ધાનેરામાં એક્સપાયર્ડ માલનો નાશ કરાયો રૂ.18,400નો દંડ

રીપોટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરામાં આરોગ્ય ખાતાના અધિકારીઓ તથા નગરપાલિકાના એસઆઈએ મળી ધાનેરા બજારમાં આવેલ કરિયાણા, ફરસાણ સહિતની દુકાનોમાં સોમવારે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જેમાં 103 દુકાનોમાં

जेतेश्वर संकल्प ज्योति प्रतिभा खोज जिला स्तरीय परीक्षा सांचौर का महा विधालय स्तर परीक्षा परिणाम…

बालक वर्ग में भरत कुमार बारड वाड़ा नया ने प्रथम स्थान पर कब्जा किया ओमप्रकाश सराधना करवाड़ा ने द्वितीय स्थान प्राप्त किया तथा महेन्द्र कुमार आल चौरा ने तृतीय प्राप्त किया बालिका वर्ग में संगीता

ધાનેરા મતવિસ્તારમાં ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીએ ખાતમુહૂર્ત કરતાં રોષ

રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા દાંતીવાડા તાલુકાના સીપુ ડેમથી સિંચાઇ કેનાલ સુધી રૂ.15.35 કરોડના ખર્ચે પાઇપ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત શનિવારે કરાયું હતું. દાંતીવાડા ડેમ બાદ હવે સીપુ ડેમમાં સુજલામ

ધાનેરાના ધાખા નજીક કારની ટક્કરે બાઇકસવાર 7 વર્ષીય બાળકીનું મોતઅન્ય ત્રણને ઇજા થતાં મહેસાણા લઈ જવાયા,…

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરાના ધાખા ગામનો પરિવાર શુક્રવારે ધાનેરાથી બાઇક ઉપર ભાણીને લઇ ધાખા જવા નિકળ્યો હતો. ત્યારે ધાખા નજીક પાછળથી કારએ ટક્કર મારતાં બાઇક સવાર ભાણીને ગંભીર ઇજા થતાં તેનું

ધાનેરા તાલુકાના તળાવો નર્મદાના પાણીથી ભરાશે : શંકરભાઈ ચૌધરી

પોપટલાલ દરજી ધાનેરા ધાનેરાના વાલેર ગામે સુંદરપુરી મહારાજના દર્શન શુક્રવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનો આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે થરાદ તાલુકાની જેમ ધાનેરા તાલુકાના

ધાનેરા નગરપાલિકા દ્વારા વેરાઓ ન ભરનાર મિલકતધારકો સામે લાલ આંખ કરાઇ છે. બે દિવસમાં ચાર લાખ વેરો…

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા ધાનેરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે એક ટીમ બનાવી ગુરુવારે-શુક્રવાર આમ બે દિવસથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાણિજ્ય મિલકતો, પાણી તેમજ વિવિધ વેરા

ધાનેરાના લવારા પાસેથી રૂ.4.29 લાખનો દારૂ ઝડપાયો, શખ્સ ફરાર

રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા ધાનેરા પોલીસ ગુરુવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે રાજસ્થાનના દુગાવાથી ધાનેરા તરફ વિદેશી દારૂ ભરેલી ગાડી આવી રહી છે તે બાતમીના

લોકસભા-૨૦૨૪ ચૂંટણી અંતર્ગત વઘઈ તથા આહવા મંડળની બેઠક મળી હતી .

રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન, વ્યુહરચના, પ્રચાર- પ્રસાર- પ્રવાસ- સંર્પક અંગે કરવાની કામગીરી થી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.આ બેઠક લોકસભા પ્રભારી શ્રી કરશન ભાઈ