ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં ગંદકી અને મચ્છરોની સંખ્યા વધવા ના કારણે રોગચાળાનો ભય
ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી ઠેર ઠેર કાદવ-કીચડ અને ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની ભિતી સેવાઇ છે. પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં પરીસ્થિતિ જૈસે થે રહેતાં સ્થાનિક!-->…