અંબાલી છાત્રાલય ક્લસ્ટરની સામલી પ્રાથમિક શાળામાં FLN અંતર્ગત વાલી બેઠક યોજાઇ
ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માંની સામલી પ્રાથમિક શાળામાં પાયાની સાક્ષરતા અને ગણનકાર્ય (FLN ) સંબંધિત યોગ્ય અને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તેના માર્ગદર્શન માટે ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડીનેટર!-->…