ડીસાના ડોલીવાસથી બનાસ નદીના પટ સુધી રૂ. 33 લાખ ના ખર્ચે નવો રોડ બનશે
ડીસા શહેરના સોની બજારના પાછળ આવેલા ડોલીવાસ થી બનાસ નદીના પટ સુધી બનનાર નવા રોડનું શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંશનિવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ના હસ્તે તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ!-->…