Publisher Theme
I’m a gamer, always have been.

દહેગામ તાલુકાના અંતોલી ગામ ની તપોવન ભૂમિ ઉપર નવનિર્મિત મંદિર માં શ્રી શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી

0 143

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંતોલી ગામ ની તપોવન ભૂમિ ઉપર નવનિર્મિત મંદિર માં શ્રી શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતોલી ગ્રામજનો દ્વારા ઉજવાયો. ૨૦૭૮ વૈશાખ સુદ-૧૨ ને શુક્રવાર તારીખ ૧૩/૦૫/૨૦૨૨થી વૈશાખ સુદ-૧૪ ને થી તારીખ ૧૫/૦૫/૨૦૨૨ ને રવિવાર દરમિયાન ત્રણ દિવસ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવ્યો આ ધાર્મિક ઉત્સવમાં મુખ્ય મહેમાન અમદાવાદ જિલ્લા સહકારી દુ. ઉ. સંઘ. લિ. ઉત્તમ ડેરીના ચેરમેન. માન. શ્રી. મોહનભાઈ આર. ભરવાડ દહેગામ તાલુકાના ધારાસભ્યશ્રી માન. શ્રી. બલરાજસિંહજી કે. ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી દહેગામ તાલુકા માન. શ્રીમતી. કામિનીબેન બી. રાઠોડ દહેગામ. એ. પી. એમ. સી. ચેરમેન. માન. શ્રી. સુમેરુભાઈ અમીન તથા. દહેગામ ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ માન.શ્રી.પી.ટી. ઠાકોર એ હાજરી આપી ને અંતોલી ગામ માં શિવ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારીને પવિત્ર લાભ લીધો. ગ્રામજનો સાથે ભેગા મળીને પ્રસાદ ગ્રહણ કર્યો.

Leave A Reply

Your email address will not be published.