અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગમાં વર્ગ 3 અને વર્ગ 4 ના ઓઉટસોર્ષ કર્મચારીઓને પગાર ચુકવવામાં ઠાગા…
છેલ્લા 3 માસ થી બાકી પગાર ના ચુકવતા આરોગ્યના ઓઉટસોર્ષ કર્મચારીઓ રોષે ભરાયા
મળતી પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જીલ્લા પંચાયતના તાબા હેઠળના આરોગ્ય વિભાગમાં આવતા અને કોરોના જેવી મહામારીમાં પણ સૌથી!-->!-->!-->…