માલપુર તાલુકાના લેઉવા પટેલ ની દીકરી વિશ્વા પટેલ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્ય લેવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ડોડીયા ગામ ના ડો. સંજયભાઈ પટેલ ની દીકરી વિશ્વા પટેલ રાજકોટ ખાતે 2022/23 ના 11 ખેલ મહાકુંભમાં બેડમિન્ટન સ્પર્ધામાં વુમન ઓપન કેટેગરી માં બ્રોન્ઝમેડલ જીતવામાં સફળતા મેળવી છે ત્યારે લેઉવા પાટીદાર સમાજ તેમજ ડો.સંજયભાઈ પટેલ ના પરિવાર માટે આ ગૌરવની વાત છે વિશ્વ પટેલ શિક્ષણની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રે અગ્રતા આપી. સ્કૂલનો ગામનું તાલુકાનું અને પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.