Publisher Theme
I’m a gamer, always have been.

વડોદરા પાણીગેટ માંડવી રોડ પર આવેલા ગાયકવાડ તેમજ આયશા કોમ્પલેક્ષ ની ડ્રેનેજ લાઇન ની સમસ્યા

વડોદરા પાણીગેટ માંડવી રોડ પર આવેલા ગાયકવાડ તેમજ આયશા કોમ્પલેક્ષ ની પાસે છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇન ની સમસ્યા છે કેટલાક સમયથી ત્યાંના સ્થાનિક લોકો તેમજ કોમ્પલેક્ષ ના ગ્રાઉન્ડ ફ્લોર પર વેપાર

ખેડબ્રહ્મા નગરપાલિકાના સદસ્ય સતત સામાન્ય સભા મીટિંગ દરમિયાન ગેરહાજર રહેતાં સભ્યને હોદ્દા પરથી દૂર…

ખેડબ્રહ્મા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ફેબ્રુઆરી 2018 મો યોજાયેલ જેમાં વોર્ડ નંબર ચાર સામાન્ય સ્ત્રી બેઠક ઉપર ચુંટાઈ આવેલ સદસ્યશ્રી મતીસોનુબેન ઈશ્વરભાઈ પટેલસામાન્ય સામાન્ય સભાની બેઠકમાં સતત ગેરહાજર

ધાનેરા ખાતે આદિનાથ જિનાલય માં ધામધૂમપૂર્વક ધજા મહોત્સવ યોજાયો સવાણી પરિવાર એ આદીનાથજી ભગવાનની…

વી.ઓ- ધાનેરા ખાતે પારૂબેન હંસરાજભાઈ સવાણી પરિવાર દ્વારા આદિનાથ જિનાલય ખાતે 39 મી સાલગીરી ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે સવારે સવાણી પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ધ્વજારોહણ

ખેડબ્રહ્મા સીંગલ કંપા પાસે આવેલ વીજ પોલ જીવિત બોમ્બ સમાન દુર્ઘટના બને તે પહેલો વિદ્યુત બોર્ડ ની સજાગ…

ખેડબ્રહ્મા તા .8 ખેડબ્રહ્મા સિંગલ કંપા રોડ ઉપર જોખમી વીજ પોલ વળી ગયેલ છે જો ચોમાસા પહેલા વીજ પોલ નવીન નાખવામાં આવે નહિતર જોખમી ઘટના બની શકે છે આ રોડ આવેલી સોસાયટીઓ મેઘદર્શન પવિત્રા સોસાયટી તેમજ વાસણા

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું છે. પૂર્વ સરપંચનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. હત્યાને આકસ્મિક

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર ગામે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાઓ

આજ રોજ પાલીતાણા તાલુકાના આદપુર ગામે સિદ્ધવડ પ્રા. શાળામાં વિધાર્થી અને વાલી માર્ગદર્શન માટે શૈક્ષણિક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.સરપંચ રાઘવભાઈ ગોહિલે આવેલ તમામ લોકોનું શાબ્દીક સ્વાગત કરી

વાછડાલ ની યુવતી એ ઝાડ ઉપર ગળામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ધાનેરા તાલુકાના વાછડાલ ગામે યુવતીએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડા વડે ગળે ટુંપો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર જવા પામી હતી. પોલીસે આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના વાછડાલ ગામના

મોડાસા તાલુકાના બડોદરા ગામે પીવાના પાણીની મોટી સમસ્યા સાથે લોકોનો કકળાટ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બડોદરા ગામે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઇ છે ત્યારે ગામ લોકો પાણીના પ્રશ્નથી ત્રસ્ત બન્યા છે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોના પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે

સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્ર્મથી બાળકોના ચહેરા પર આવ્યા સ્મિત

સરકારના પ્રયત્નોથી કલેફ્ટ લિપ ધરાવતા બાળકોને મળી નવી મુસ્કાન બાળકો દેશની આવતીકાલ છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. બાળકની એક મુસ્કાન આપણા દિલને રાહત આપે છે. ક્લેફ્ટ લિપ( કપાયેલા હોઠ) ધરાવતા બાળકોને

બન્ની વિસ્તાર માં માલધારી સમાજ ના લોકો દ્વારા ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન

બન્ની વિસ્તાર એ માલધારી નો વિસ્તાર છે આ વિસ્તારમાં અહીં માલધારી લોકો એમાંના એક જત સમાજના લોકો રહે છે લોકોની રહેણીકરણી અલગ રીત છે આજત સમાજના લોકો માત્ર પશુધન ઉપર નિર્ભર છે ત્યારે આ સમાજમાં એક નવી ઓળખ