ભારત બંધના એલાનને લઈ ધાનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અગ્નિપથ કાયદાને લઈ આજે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ અણ બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે પી.આઈ શ્રી ડી વી ડોડીયાના તાબા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત!-->…