Publisher Theme
I’m a gamer, always have been.

માલપુર માં અજાણી મહિલાઓ એ સોની ની દુકાને નકલી વીંટીઓ પધરાવી

0 16

સોની વેપારી ને ત્યાં બે વીંટીઓ વેચવા આવી હતી મહિલાઓ

ત્રણ મહિલાઓ એ સોના ની બે વીંટી વેપારી ને વેચી

વેપારી એ બંને વીંટીઓ ના રૂપિયા 25200 મહિલા ને ચૂકવ્યા

મહિલાઓ ના ગયા પછી વીંટીઓ ચેક કરતા નકલી હોવાનું માલુમ પડ્યું

સોની વેપારી એ ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી

માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી

Leave A Reply

Your email address will not be published.