Publisher Theme
I’m a gamer, always have been.

ભારત બંધના એલાનને લઈ ધાનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

0 11

અગ્નિપથ કાયદાને લઈ આજે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ અણ બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે પી.આઈ શ્રી ડી વી ડોડીયાના તાબા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ધાનેરાના જાહેરમાર્ગો જાહેર જગ્યા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેથી કરીને કોઈ પણ બનાવ ન બને

Leave A Reply

Your email address will not be published.