Publisher Theme
I’m a gamer, always have been.

ગિજુભાઈ બધેકાનું એક વાક્ય છે કે જો તમે બાળકની સાથે બાળક જેવા નહિ બની શકો તો બાળકને ક્યારેય નહી શીખવી શકો

0 13

આ વાક્યને આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લોદ્રાણી પ્રાથમિક શાળા ના વડીલ અને તાજેતર માં જ નિવૃત્તિની સાવ નજીક છે એવા માનનીય અજાભાઈ પ્રજાપતિ સાહેબે ધોરણ 1 -2 ના બાળકોની સાથે બાળકની જેમ અભિનય કરી ચરિતાર્થ કરી બતાવતા નજરે પડે છે
…. લાંબા વેકેશન પછી બાળકો ફરી શાળા એ આવતા થાય અને ઉત્સાહ ભેર શાળા માં ભાગ લે એ માટે નિવૃત્તિ ની નજીક હોવા છતાં અજા ભાઈ બાળકો માટે મૂછાળી માં સાબિત થઈ રહ્યા છે , અજા ભાઈ શાળા માં ધોરણ 1,2 માં પ્રજ્ઞા વર્ગ માં કામ કરે છે , અને 2024 માં નિવૃત્ત થવાના છે ,ત્યારે આ ઉંમરે પણ બાળકો પ્રત્યે એમની લાગણી અને એમના ઉત્સાહ ને ચોમેર થી આવકારવામાં આવી રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.