ધાનેરામાં નજીવા વરસાદમાં ગટર ઉભરાતા રસ્તા ઉપર ગંદકીના ઢગ
ધાનેરા તાલુકામાં એકાદ ઇંચ વરસાદ પડતા શહેરમાં પાલિકાની પોલ ખુલ્લી થવા પામી હતી. ના જીવા વરસાદ પડતા ધાનેરાની ગટર ઉઘરાવવા લાગી હતી અને જ્યાં દેખો ત્યાં પારાવાર ગંદગી જોવા મળી હતી. લોકોને લોકોને રસ્તા!-->…