આજરોજ 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળા શ્રી રિહેનએચ મહેતા વિદ્યાલય માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી… જેમાં શાળાના તમામ બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લઇ વિવિધ યોગ ,આસનો અને કસરત કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી હરેશભાઈ પટેલ બાળકોને યોગ બાબતે તમામ માર્ગદર્શન પુરું પાડ્યું હતું…

યોગ દિવસની ઉજવણીમાં શાળાના સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિદિવસ ની શુભ કામનાઓ પાઠવ હતી… અને બિનશૈક્ષણિક સ્ટાફ પણ રસપૂર્વક જોડાયો હતો.. શાળાના આચાર્યશ્રી ડો. આર.કે. પ્રજાપતિએ તમામ બાળકોને તથા સ્ટાફ અને ગેમ શિક્ષક શ્રી ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી