રાહના વ્યક્તિને ધાનેરાની મહિલાએ ફોટા વાઈરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા; રૂ. 25 લાખ-બંગલોની માગ…
થરાદના રાહ ગામે ચાર મહિના અગાઉ મુકેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિને તેના ભાગીદારે એક મહિલા સાથે પરિચય કરાવ્યો હતો. જેમાં ધાનેરાના આશિયા ગામની આ મહિલાએ મોબાઈલમાં ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકીઓ આપી!-->…