Publisher Theme
I’m a gamer, always have been.

વિરમપુરમાં ગણપતિ દાદા નુ વિસર્જન કરવામાં આવ્યું

0 146

અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં દાવડાવાસમાં આયોજકો દ્વારા પ્રથમ વખત ગણપતિજી ની પરંપરાગત રીતે ધામધુમથી ગણપતિજીની સ્થાપના કરવા મા આવી આજે રોજ તા 4/9/2022 ગણપતી દાદા નૂ વિસર્જન કરવા મા આવયુ. આયોજકો હીરાલાલ, શૈલેષભાઈ , સુરેશભાઈ, સચિન ભાઈ, દેવાભાઈ દેસાઈ, રમેશભાઈ ચૌધરી, તેમજ રાહુલભાઈ જેમને ભવ્ય આયોજન કરેલ. આયોજક દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી ગરબા રમીને ભક્તિમય માહોલ કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.