ધાનેરાના ગૌ ભક્તો દ્વારા આઇસોલેશન વોર્ડ ઉભો કરી લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરાઈ
શહેરમાંથી 300 કરતા પણ…
ધાનેરા ગૌ ભક્તો દ્વારા આઇસોલેસન વોર્ડ ઉભો કરી લમ્પી ગ્રસ્ત ગૌવંશની સારવાર અપાઇ રહી છે. લમ્પી વાઇરસની શરૂઆત થઈ તેની સાથે ધાનેરા ગૌ શાળાના ગૌ ભક્તો સહિત ગૌ પ્રેમીઓ ગૌ માતાને લમ્પી વાઇરસના સંક્રમણથી કઈ!-->…