Publisher Theme
I’m a gamer, always have been.

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના પ્રદેશ મંત્રી ડો દેવેંદ્ર સાહેબ ની સેવા કેમ્પ ની મુલાકાત

0 27

આજ રોજ તારીખ 08-09-2022 ના રોજ હિન્દૂ સેના ના પ્રદેશ મંત્રી ડો દેવેંદ્ર સાહેબ દ્વારા બનાસકાંઠા ના વડગામ ખાતે અંબાજી પગપાળા ચાલતા યાત્રાળુ માટે અખિલ ભારતીય પત્રકાર પરિષદ ના જિલ્લા પ્રમુખ અને પ્રીફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ શ્રી દશરથ સિંહ સોલાંકી ના સેવા કેમ્પ નું મુલાકાત લેવા માં આવી અને કેમ્પ માં ડો દેવેંદ્ર સાહેબ નું પ્રમુખ દ્વારા અને ત્યાં ઉપસ્થિત પત્રકાર મિત્રો દ્વારા બહુમાન કરવામાં આવ્યું અને ડો દેવેંદ્ર સાહેબ દ્વારા પણ શ્રી દશરથ સિંહ સોલાંકી નું સ્વાગત કરીને એમની સેવા ને બિરદાવી હતી આ અવસરે અખિલ ભારતીય પત્રકાર પરિષદ ના જિલ્લા પ્રમુખ અને પ્રીફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ શ્રી દશરથ સિંહ સોલાંકી સાથે ગૌસ્વામી દિનેશ ભારતી, કરણ સિંહ સહીત તમામ પત્રકાર મિત્રો હાજીર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.