Publisher Theme
I’m a gamer, always have been.

મોટર સાયકલ ચોરીનો અન-ડીટેકટ ગુનો ડીટેકટ કરી ચોરીમાં મોટર સાયકલ તથા ચોર ઈસમને ગઢ પોલીસે પકડી પાડયો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ગામેથી કોઈ અજાણ્યા ચોર ઈસમે બજાજ કંપનીના પ્લેટીના કાળા કલરના મોટર સાયકલ જીજે.08.સીબી.7158

થાવરમાં મેડિક્લકેમ્પમાં 1887 દર્દીએ લાભ લીધો

ધાનેરા તાલુકાના થાવર ગામે રામાબેન પાતાભાઈ ભૂરિયા માધ્યમિક વિદ્યાલય ખાતે બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજ, જનરલ હોસ્પિટલ પાલનપુરના સયુંકત ઉપક્રમે સોમવારે ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા

દાંતીવાડા 93 BSF બટાલિયન દ્વારા વૃક્ષારોપણ અને ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક…

દાંતીવાડા 93 BSF બટાલિયન દ્વારા બનાસકાંઠા જિલ્લાના કુડા ગામમાં વૃક્ષારોપણ અને સાંતલપુર તાલુકાના ઝઝામ માધ્યમિક શાળામાં ફોટો પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ

રાજસ્થાનની બોર્ડર વિસ્તારે આવેલ થાવર ગામે મેગા મેડિક્લ કેમ્પ યોજાયો – ૧૮૮૭ દર્દીઓએ લાભ લીધો…

બનાસડેરી તેમજ બનાસ મેડીકલ કોલેજના સહયોગથી મેગા મેડિકલ ચેકઅપ કાર્યક્રમ યોજાયો . બનાસકાઠા જીલ્લાના રાજસ્થાનની બોર્ડર વિસ્તારે આવેલ ધાનેરા તાલુકા થાવર ગામે શ્રીમતી રામાબેન પાતાભાઈ ભૂરિયા માધ્યમિક

ડીસાના ઝેરડા પાસેથી દારૂ ભરેલી ઈકો ગાડી ઝડપાઈ

બનાસકાંઠા એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ડીસાના દામા ગામ પાસેથી દારૂ ભરેલી ઈકો ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, બિયર, મોબાઈલ અને ઈકો ગાડી સહિત રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી

મહુડી ગામ માં ગોગાજી ની રમેલ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત

દાંતીવાડા તાલુકાના મહુડી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને રમેલમા રાજ ભુવાજી હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આવેલા લોકોનું જમણવારના દાતા રમેશકુમાર

ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગરની SOGની ટીમે દબોચી લીધો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગરની એસઓજી પોલીસે માણસા અંબોડ રોજ પરથી બાતમી હકીકતના આધારે ઝડપી પાડયો છે. એસઓજી પોલીસે ઈસમને ધાનેરા પોલીસને

बड़े धूमधाम से मनाया जश्ने ईद मिलादुन्नबी का त्यौहार. मांगी अमन चैन एवं भाईचारे की दुआएं

आज बडगांव कस्बे में जश्ने ईद मिलादुन्नबी का त्यौहार बड़ी धूमधाम से मुस्लिम समाज द्वारा अकीदत के साथ मनाया गया जिसमें मौलाना हबीबुल्लाह साहब अकबरी ने तकरीर पेश कर देश में अमन चैन सुकून की दुआएं मांगी

બનાસકાંઠાની LCBએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી.

બનાસકાંઠાની એલસીબી ટીમે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે એક શંકાસ્પદ ગાડીનો પીછો કર્યો હતો. આ દરમિયાન ગાડી ચાલાક વાછડાલ ગામ નજીક ગાડી મૂકી ફરાર થઇ

જે દૂધનો એક પણ રૂપિયો ખાય છે તેનો પરિવાર સુખી થતો નથી : શંકર ચૌધરી

ધાનેરા ખાતે ગુરુવારે બનાસડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે જે દૂધનો એક પણ રૂપિયો ખાય છે તેના પરિવારમાં કોઇ સુખી થતું નથી બનાસડેરી દ્વારા