ધાનેરાના ગોલાના યુવકની રાજ.ના સુરાવામાં હત્યા કરાયેલી લાશ મળી
ધાનેરાના ગોલા ગામનો યુવક રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામે ખેતી કરતો હતો. ત્યારે આ યુવકની હત્યા કરાયેલી લાશ ગુરુવારે સાંચોર તાલુકાના સુરાવા ગામ પાસે રસ્તાની સાઇડમાં પડેલી મળી આવી હતી. જે અંગેની!-->…