મકાન ભાડે આપતા પહેલા પોલીસને જરૂરી માહિતી આપવાની રહેશે
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/ અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસતિવાળા વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ!-->!-->!-->…