ધાનેરામાં આંગણવાડી ઓફિસમાં ગેરરીતિ મુદ્દે પ્રોગ્રામ ઓફિસરને તપાસ કરવા સૂચના
રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં આંગણવાડી ઓફિસમાં અનેક ગેરરીતિઓ અંગેની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીએ ધાનેરા આઇ.સી.ડી.એસ. કચેરીની મુલાકાત લીધી હતી.!-->!-->!-->…