રખિયાલ ગામે બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ ના સમાચાર પ્રસિદ્ધિ તથા જી ઇ બી ની લાઈટ રેગ્યુલર થઈ
રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ
દહેગામ તાલુકાના રખિયાલ ગામ માં રોજ ના રોજ લાઈટ ની ભોજગરો જોવા મળી રહી હતી.રખિયાલ વિસ્તારમાં છેલ્લા ગણા દિવસ થી લાઈટ કટ થવાથી રહીશો દ્વારા ફરિયાદો કરવામા આવતી હતી.!-->!-->!-->…