Publisher Theme
I’m a gamer, always have been.

ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભા પરિસરમાં રંગો અને ફૂલોથી ધુળેટી પર્વની ઉજવણીનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું.

0 130

અશોકકુમાર ચંદેલ બૌદ્ધિક ભારત અમદાવાદ

આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી બૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીજી, તેમજ મંત્રીશ્રીઓ તથા સાથી ધારાસભ્યશ્રીઓ સાથે હોળી પર્વ ની ઉજવણી કરી.

Leave A Reply

Your email address will not be published.