બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રેરણાથી વખા હનુમાનજીના મંદિરે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ યોજાયો
આજરોજ આપણા સૌના દેશના અને વિશ્વના લોકપ્રિય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રેરણાથી વખા હનુમાનજીના મંદિરે વૃક્ષો રોપણ નો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દિયોદર શાખા દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહેલા દિયોદર શાખાના સિનિયર ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પેથા ભાઈ પટેલ સાહેબ બનાસ બેન્કના મેનેજર શ્રી એસ આર શાહ ઇન્સ્પેક્ટર શ્રી વાઘાભાઈ પટેલ ઇન્સ્પેક્ટર શ્રી જયંતીભાઈ પટેલ વખા દૂધ મંડળીના ચેરમેન શ્રી મંત્રીશ્રી લક્ષ્મણભાઈ પટેલ મહામંત્રી શ્રી બક્ષીપંચ મોરચાના વખા તાલુકા પંચાયતના ડેલિ કેટ ચેનાજી ડાભી મલા ભાઇ માળી રામાજી ઠાકોર ઇશ્વરભાઇ માળી મંત્રીશ્રી ચેરમેન સેધાજી ઠાકોર બાપજી નરસિંહ ગિરી જગદીશભાઈ જોશી સુરેશ ભાઈ ચૌધરી પ્રદીપ શાહ મંત્રીશ્રી વિવિધ ગામના આગેવાન મિત્રો સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ છે 1000 જેવા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયેલું વખા મુકામે અને વાત્સલ્ય સ્કૂલ અને જોગમાયા ના મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવેલ