નખત્રાણા મા હડકાયા આખલા એ અનેક ને હડફેટે લીધા…. ખીમજ દૂધ વાળા ખેંગાર રબારી નું 80 લીટર દૂધ ઘોડી નાખ્યું…નખત્રાણા લાલા બાપા વાળી વિસ્તાર મા આ આખલો ફરી રહ્યો છે કોઈ ની જાન નું જોખમ સર્જાય એ પહેલા પકડવો જરૂરી …આમે નખત્રાણા નગર મા રખડતા ઢોર અને ભૂંડ વધુ જોવા મળી રહયા છે