Publisher Theme
I’m a gamer, always have been.

કઠલાલ સીતાપુર પાટીયા પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો

0 66

નડિયાદ નાઓએ આગામી ૩૧ મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહી/ જુગાર ડ્રાઈવર નું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેકટર એ.વી. પરમાર ના ઓની સુચના અને માર્ગદર્શન પુજબ પો. સબ. ઇન્સ એમ.એમ.જે.બારોટ તથા એલ. સી.બી. સ્ટાફ માણસો કઠલાલ પો. સ્ટે વાસ્તવમાં પેટ્રોલિંગ હતા. દરમ્યાન સાથે ના હેડ કો. કનકસિંહ નાઓને મળેલ ખાનગી હકિકત આધારે વોચ તપાસમાં રહી સિતાપુર પાટિયા પાસેથી એક ગ્રે કલરની એસક્રોસ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની ક્વાર્ટર/બીયર ટીન નંગ 1032 ભરેલ મારૂતિ એસક્રોસ કાર મળી કુલ્લે રુપિયા 5.69.760 ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડેલા અને કઠલાલ પોસ્ટે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

Leave A Reply

Your email address will not be published.