Publisher Theme
I’m a gamer, always have been.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 09 ધાનેરા ના મત વિસ્તારના ઉમેદવાર નથાભાઈ પટેલ લોક સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો

0 551

ધાનેરા તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર નથાભાઈ પટેલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોવાથી લોક સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધાનેરા તાલુકાના માલોત્રા ગામ ની મુલાકાત લેવામાં આવી

જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમજ માલોત્રા ગામના આગેવાનો દ્વારા નથાભાઈ પટેલ તેમજ તેમની સાથે આવેલા કાર્યકર્તા ઑનૂ સન્માન કરવામાં આવ્યું.

તેમજ વધુમાં નથાભાઈ પટેલ જણાવતા કહ્યું કે ધાનેરા તાલુકામાં જનતા કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકતી આવી છે અને આગળ પણ વિશ્વાસ રાખશે અને આ વખતે આપને વધુ મતો થી જીતશુ એવો દાવો પણ કર્યો હતો

Leave A Reply

Your email address will not be published.