Publisher Theme
I’m a gamer, always have been.

માલોતરામાં રક્તદાન કેમ્પ ધરતી વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા યોજવામાં આવ્યો

0 150

ધાનેરા તાલુકાના માલોતરા ગામમાં સ્વ. રગનાથભાઈ ખેમશીભાઈ ચૌધરી ના તૃતીય પુણ્યતિથિ નિમિત્તે સર્વે માલોતરા ગ્રામજનો દ્વારા રક્ત કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં ધરતી વોલન્ટરી બ્લડ બેન્કને માલોતરા ગામમાંથી 200 બોટલો રક્તદાન જોવા મળ્યું તેમ જ રક્તદાન કરતા દાતાશ્રીઓને ભેટ આપીને તેમનું સન્માનપત્ર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું

Leave A Reply

Your email address will not be published.