બેડજ પાટિયા પાસે સર્જાયો અકસ્માત
બંને બસ મોડાસા થી મેઘરજ તરફ જઈ રહી હતી
મોડાસા થી ઢેકવા બેડજ પાટિયા પાસે પેસેજર ઉતારવા ઉભેલ બસમાં પાછળ આવતી ધોળકા થી મેઘરજ બસ સાથે અથડાઈ
બસ કંડકટર તેમજ અન્ય એક છોકરી ને ગંભીર ઇજા
Recover your password.
A password will be e-mailed to you.
Trending