કચ્છ જિલ્લા ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સમાજની બહેનો માટે વિશિષ્ટ કચ્છી વસ્ત્રોમાં ફેશન શો બેસ્ટ ડ્રેસ સરપ્રાઈઝ ગેમ જેવા કાર્યક્રમ યોજાયો
કચ્છ જિલ્લા ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા તાજેતરમાં ભુજ ખાતે ઓદિત્ય બ્રહ્મ સમાજ વાડી ખાતે સમાજની બહેનો માટે વિશિષ્ટ કચ્છી વસ્ત્રોમાં ફેશન શો બેસ્ટ ડ્રેસ સરપ્રાઈઝ ગેમ જેવા કાર્યક્રમો મહિલા મંડળની બહેનો માટે 40 જેટલી બહેનો સભ્ય આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં વિજેતા બહેનોને ગિફ્ટ આપીને નવાજવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રમુખ રેણુકાબેન આચાર્ય ના માર્ગદર્શન તળે સમાજની બહેનો આવા કાર્યક્રમ થકી એકબીજાની નજીકમાં આવે છે ત્યારે આવી બહેનોને હું મારા તરફથી શુભેચ્છા આપું છું બિંદુ બેન જોશી આશાબેન આચાર્ય એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી કાર્યક્રમના દાતા જયશ્રીબેન ત્રિપાઠી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમળાબેન વ્યાસ દ્વારા કરાયું હતું