Publisher Theme
I’m a gamer, always have been.

વડોદરા વાડી પોલીસ સ્ટેશન

0 27

નમસ્કાર દર્શક મિત્રો બોદ્રીક ભારત ન્યુઝ માં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરી તો વડોદરા શહેર એ એક સંસ્કારી નગરી તરીકે જાણીતું શહેર છે પરંતુ આ સંસ્કારી નગરી માં બે ફામ બનતા બુટલેગર નો ત્રાસપણ વધી ગયો છે એવોજ એક કિસ્સો છે રાજેશ હરીશભાઈ ગોહિલ નો બુટલેગર દ્રારા મડતી ધમકી જેથી કરીને તે મને વાડી પોલીસ સ્ટેશન માં બુટલેગર સામે ફરીયાદ પણ નોંધાવી હતી પરંતુ વાડી પોલીસ દ્રારા અં સંતુષ્ટ જવાબ આપવા માં આવતાં કરણ સર તેમને વડોદરા શહેર પોલીસ ભવન ખાતે બુટલેગર સામે તપાસ કરવા માંગ કરી હતી ને વાડી પોલીસ દ્ધારા પણ તેમણી અંરજી સામે ધ્યાન દોરવા વિનંતી કરી તેમજ બુટલેગર સામે કડક કાર્યવાહી થાય એવું માગ કરવા આવી હતી

Leave A Reply

Your email address will not be published.