બ્રહ્માજીના ખેડ તરીકે પ્રચલિત એવા ખેડબ્રહ્મા સાથે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન પૂર્વ આરાસુરી શક્તિનો નાશ કરવા તથા ધર્મનો સ્થાપના કરવા ખૂબ જ જેની સ્થાપના કરેલ તેમાં પ્રાચીન અને અલૌકિક મંદિરના પરિસર મો નવા મારવાડા સોમેશ્વર મહાદેવ નો 21 મો પાટોત્સવ ની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને મહાપ્રસાદ અને રાત્રે સત્સંગ નું આયોજન કરેલ છે તેમાં સમાજના ભાઈઓ બહેનો અને વડીલોએ દર્શનનો લાભ લીધો હતો