દાંતીવાડા ના વાઘરોળ ગણેશપુરા દૂધેશ્વર મહાદેવ , બજરંગ બલી અને ભેરવ દાદા ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં માં આવ્યું તમામ ગ્રામ જનો ના આપસી સહયોગ થી ગામ માં પવિત્ર અને ધાર્મિક કાર્ય નું મોટું આયોજન કરવામાં આવ્યું જેમાં ભગવાન ની પ્રતિમા ની ઢોલ નાગડા અને ભગવાન ના જયકારો સાથે સંપૂર્ણ ગામ માં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં ભીજ્ન પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ માં સંપૂણ ગામ નો વાતાવરણ ભક્તિમય બની ગયો હતો અને મોટી સંખ્યા માં લોકો જોડાઈ ને ગામ ના ધાર્મિક કાર્યક્રમ માં પોતાનો સહયોગ આપ્યો હતો અને લોકો દ્વારા સંત મહાત્માઓ ના આશ્રિવાદ પ્રાપ્ત કાર્ય હતા