Publisher Theme
I’m a gamer, always have been.

જોળવા ગામે એક ગોડાઉનમાં લાગી આગ

0 26

જોળવા ગામે એક ગોડાઉનમાં લાગી આગ
જોળવા GIDC સુરભી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આગ
મળસ્કે આગ લાગતા બારડોલી, PEPL, કામરેજ ERC ફાયરની ટિમ ઘટના સ્થળે
બાજુની ફેકટરીની માલિકે ફાયરને જાણ કરતા ફાયર ઘટના સ્થળે
મળસ્કે અઢી વાગ્યાના સુમારે કોટન વેસ્ટના ગોડાઉનમાં લાગી આગ
ગોડાઉન માલિક હજુ સુધી ઘટના સ્થળે આવ્યો નથી
ચારે તરફથી બંધ ગોડાઉનમાં આગ કાબુમાં લેવાનું ભારે પડતાં જેસીબી મશીનથી દીવાલો તોડી આગ ઉપર પાણી મારો ચલાવતો
મળસ્કે લાગેલી આગ પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
આ આગમાં દશ થી વધુ ફાયર ગાડીઓ કામે લાગી
સદનસબે કોઈ જાનહાનિ થઈ નથી
ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી હતી.

Leave A Reply

Your email address will not be published.