અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર ગામના દક્ષેશભાઈ પટેલ ની દીકરી યુનિવર્સિટીમાં 77.85% ફર્સ્ટ ડિવિઝન પ્રાપ્ત કરીને ઉર્તીણ થયા
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર ગામના દક્ષેશભાઈ પટેલ ની દીકરી યુનિવર્સિટીમાં 77.85% ફર્સ્ટ ડિવિઝન પ્રાપ્ત કરીને ઉર્તીણ થયા છે. પાટીદાર સમાજ માટે અને સમાજસેવક શ્રી દક્ષેશભાઈ પટેલના પરિવાર માટે આ ગૌરવ છે

આજના સાંપ્રત સમાજ માં કન્યા શિક્ષણને જ્યારે અગ્રતા અપાઈ રહી છે ત્યારે એક દીકરી સારું શિક્ષણ પ્રાપ્ત કરીને સારા ગુણ મેળવીને સમાજ જ્ઞાતિ ગામ અને તાલુકાનું ગૌરવ ઉજાગર કરે તે આ વિસ્તારને પ્રદેશ માટે આનંદની વાત છે