મોડાસાના ખલિકપુર ગામની સીમમાં આવેલ ક્રિષ્ના ફ્લેટ્સના આજુબાજુ માં ગંદુ પાણી ભરાઈ રહેવાથી દુરગંધ ફેલાઇ છે…..
ફ્લેટ્સના પાણી નો યોગ્ય નિકાલ ન થતો હોઈ આ પાણી ભરાઈ જાય છે…

ગટર વ્યવસ્થા હોવા છતાં જે-તે સમયે તેમના દ્વારા કોઇ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી…
ઘરોના પાણી ની સાથે સાથે મળ મૂત્ર પણ આ જગ્યાએ ભેગું થાય છે,
જેના કારણે રોગ ચાડો ફાટી નીકળે તો કોઇ નવાઈ નહીં…