Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા વીજ ડીપી માં અચાનક આગ લાગતાં બલીને ખાક

0 112

ધાનેરા ના હુસેન ચોક ખાતે વીજ ડિપી ફ્યુઝ બોક્ષ માં અચાનક શોટશર્કીટ સર્જાઇ હતી અને આગ ભભૂકી હતી.આ આગ ને લઇ લોકો મારે ભય ફેલાયો હતો. સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્ર ની સંપર્ક કરીને વીજ પુરવઠો બંધ કરાયો હતો ત્યારબાદ પાલિકા ની ફાયર ઘટના સ્થળે આવી ને આગ પર કાબૂ મેળવ્યો હતો આગ માં વીજ ડીપી નું ફ્યુજ બોક્ષ બલી ને ખાખ થઈ જવા પામ્યું હતું બીજી બાજુ કોઈ જાનહાનિ ન સર્જાતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો આ અંગે સ્થાનિક લોકો e જણાવ્યું કે વધુ પડતાં લોડ ને કારણે આ જગ્યા પર આગ ના બનાવો બને છે

Leave A Reply

Your email address will not be published.