Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈગઢા ગામેશ્રી મેલડી ગૌસેવા જીવદયા મિત્ર મંડળ દ્વારાપાણીના કુંડાનું વિતરણ કરાયું

0 66

ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈગઢા ગામેશ્રી મેલડી ગૌસેવા જીવદયા મિત્ર મંડળ દ્વારાપાણીના કુંડાનું વિતરણ કરાયુંઅંબાઈગઢા શ્રી મેલડી ગૌ સેવા જીવદયા તરફ થી પક્ષીઓ માટે પાણી પીવા માટે કુંડા આજ સવારે નિશુલક વિતરણ કરેલ મોહન દેસાઈ જીવદયા પ્રેમી સાબરકાંઠા રોનક ભાઈ બનાશ કાંઠા જીવદયા પ્રેમી તથા ગલબા ભાઈ,તથા નિરવ ભાઈ,તથા જગદિશ ભાઈ તથા પરેસ ભાઈ તથા અંબાઈગઢા ગામ ના દરેક ભાઈ ઓ અને બહું સાથ અને સહકાર આપ્યો જય ગૌ માતા કી અબોલ પશું પક્ષી ઓ અને ગૌ માતા નિરાધાર બિમાર તેમજ અકસ્માત થયેલ ગાયો અને પશું પક્ષી ઓ માટે કોલ કરો શ્રી મેલડી ગૌ સેવા જીવદયા

Leave A Reply

Your email address will not be published.