દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા વિસ્તાર નો એક શાકભાજી નો વેપારી વહેલી સવારે પોતાનું વ્હિકલ લઇ ડીસા શાકભાજી લેવા જતા ઝેરડા નજીક લૂંટાયો છે મળતી માહિતી પ્રમાણે સ્કોર્પિયો અને બોલેરો ગાડી થી પીછો કરી અજાણ્યા શક્શો એ વહેલી સવારે લૂંટ ચલવાના સમાચાર મળી રહ્યા છે

જેમાં છરીની અણીએ 55000 રૂપિયા ની લૂંટ ચલાવી છેલ્લા કેટલાક સમય થી બનાસકાંઠા જિલ્લા માં લૂંટ અને ચોરી ની ઘટના માં વધારો થઇ રહ્યું છે જે ગરીબ પ્રજા માટે ચિંતાજનક છે સમગ્ર ઘટના ને જાણ ડીસા પોલીસ થતા ડીસા પુલીસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરી છે