Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લાના. ભાભર માં ગેરકાયદે સર બાંધકામ ભાભર માં લેભાગુ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે અને એ પણ ધાર્મિક સ્થળ ની જગ્યાએ

0 146

બનાસકાંઠા જિલ્લાના. ભાભર માં ગેરકાયદે સર બાંધકામ ભાભર માં લેભાગુ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે અને એ પણ ધાર્મિક સ્થળ ની જગ્યાએ
અગાઉ આ દુકાનો તોડી પાડવા હુકમ થયો હતો
ભાભર માં પેરામીટર ની જગ્યાએ છોડ્યા વગર ચાલતું ગેરકાયદેસર શોપિંગ નું બાંધકામ અગાઉ આ દુકાનો તોડી પાડવા હુકમ થયો હતો પરંતુ બિલ્ડરો દ્વારા સમગ્ર મામલાને અન્ય પ્રકારે દબાવી દેવાયો હોવાની ચર્ચા આશોપિંગ એ બાબત ઓફિસરને મૌખિક તેમજ નજીકમાં અનેક વાધા અરજીઓ મળવા છતાં બાંધકામ.ધમધમી રહ્યું છે.
ભાભર બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાભર માં લેભાગુ બિલ્ડરો દ્વારા અને ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે રહેણા ક સોસાયટી ઓ લાટી બજાર ખાડિયા સર્વ નંબર 294 વાવ રોડ સહિત હાઇવે ઉપર મોટા મોટા શોપિંગ ગો અને મોલ બની રહ્યા છે જે દર્શાવેલ નકશા નીતિ નિયમ તેમજ પેરામીટર ની જગ્યાઓ છોડયા વગર કામો થઇ રહ્યા છે જાહેર રસ્તાઓ ઉપર નગરના શોપિંગ ઓ માં મોટા મોટા અને છતાં બહાર કાઢી બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ છે શોપિંગમાં પાર્કિંગ સૌચાલય જેવી સુવિધાઓ ન હોવા છતાં બાંધકામની મંજૂરી પાલિકા દ્વારા કઈ રીતે આપવામાં આવશે નગરજનોમાં પણ આવા બાંધકામો આ બાબતે અનેક શંકાઓ થઈ રહી છે જેથી જાગૃત નાગરિકો દ્વારા ગેરકાયદેસર બાબતે જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં ભાભર હાઈવે ની બાજુમાં બિલ્ડરો દ્વારા કોમન પ્લોટમાં શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી હાથ કરેલ છે જેનું કામ રાત દિવસ ચાલી રહ્યું આ જગ્યા મારા દાદાએ જૈન વિદ્યાલય ભુવન માં આપેલ હતી તો તેનો શરત ભંગ કરીને એની અંદર બગલા શોપિંગ ઉભી કરીને અજમો રૂપિયાને કમાણી કરી રહ્યા છે મારા દાદા સવાજી જેઠાજી એ ૧૯૬૪ અને 1965 માં આપેલ રજીસ્ટાર દસ્તાવેજ થરાદ જઈને સર્વ નંબર ૨૩ ૨ પેકી એક આ જગ્યા ભગવાનની મંદિર ખાતે ટ્રસ્ટ તરીકે ૧૯૬૪ માં 1965 અંદાજે જીવંત લાલ જુમખ લાલ હતા એ સમયે ટ્રસ્ટમાં આપી હતી કોઈ માલિક ને આપેલ નથી એનો શરદ ભગ.કરેલ

Leave A Reply

Your email address will not be published.