શ્રી ઔદીચ્ય સહસ્ત્ર સિધ્ધપુરા બ્રહ્મ સમાજ દ્વારા ડીસા સ્પોટ કલબ ખાતે બે દિવસીયક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાખેલ હોઇ આજરોજ તારીખ 6/11/2021ના રોજ પ્રારંભ કરેલ જેમાં પ્રથમ રાષ્ટ્રગાન કરી ટોચ ઉછળી વડીલોના દ્વારા ક્રિકેટનો શુભારંભ કર્યો હતો ડીસા શ્રી ઔદીચ્ય સહસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ ના આયોજકો તરફથી સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમો પ્રથમ ટોસ વિજેતા પાલનપુર ની ટીમે બોલિંગ કરી હતી ક્રિકેટ નો શુભારંભ કર્યો હતો