બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર આક્રમક હુમલો કરવામાં આવ્યો હતો તે બાબતે અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશમાં આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે ૨૩/૧૦/૨૦૨૧ ના રોજ આક્રમક હુમલાની સામે સમગ્ર વિશ્વમાં એક જ દિવસે ૧૫૦ જેટલા દેશોમાં ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર દ્વારા નગર સર્કિતન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં અખિલ ભારત હિન્દુ મહાસભાના તમામ પદાધિકારીઓ એ પૂરા જોષ સાથે સહયોગ આપ્યો હતો અખિલ ભારત હિન્દુ મહાસભા એક માત્ર હિન્દુ રાજનૈતિક પાર્ટી સનાતન સંસ્કૃતિ ના મંદિરો તેમજ હિન્દુ સંતો વિરુદ્ધ ચાલતી તમામ ગેરકાનૂની ગતિવિધિઓ ને ખુલ્લી પાડવા તેની સામે લડવા સખ્તાઈ થી આગળ આવશે